Product Description
ઇતિહાસમાં પહેલી વાર, આત્માનાં અસ્તિત્વનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ
આત્મા અને તેની અસીમિત શક્તિઓનો પોતાની ભીતર અનુભવ કરો
આ પુસ્તકમાં :
– મન, બુદ્ધિ અને અહંકારના મિકેનિઝમની સાથોસાથ મનુષ્યની પૂરી સિસ્ટમને સમજાવવામાં આવી છે
– તમારા વિચારવાના અને કરવાના સંપૂર્ણ વિજ્ઞાનને સમજાવ્યું છે
– આત્મા અને તેની શક્તિઓનું ભગવદ્ગીતાના આધાર પર વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે
– કોણ પોતાના આત્માની કેટલું નજીક છે એ જાણવાના સરળ ટેસ્ટ આપવામાં આવ્યા છે
– આત્મા અને તેની અસીમિત શક્તિઓને સહારે જીવનને બહેતર કઈ રીતે બનાવવું એ સમજાવવામાં આવ્યું છે
આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.
લેખક વિશે:
દીપ ત્રિવેદીએ “હું મન છું”, “હું કૃષ્ણ છું”, “101 સદાબહાર વાર્તાઓ” અને “3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો” જેવાં ઘણાં બેસ્ટસેલિંગ પુસ્તકો લખ્યાં છે. તેઓ સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સનાં પાયોનિયર છે અને એમણે મનુષ્યજીવનને બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી કેટલાંય વર્કશૉપ્સ પણ કંડક્ટ કર્યા છે. દીપ ત્રિવેદીની સહુથી મોટી વિશેષતા એ છે કે એમને વાંચવા અને સાંભળવા-માત્રથી મનુષ્યમાં આમૂલ સકારાત્મક પરિવર્તન આવી જાય છે.