gujarti-isoul-deeptrivedi

Tame Ane Tamaro Aatma

299.00

Publisher : ‎ Aatman Innovations Pvt Ltd
Language : ‎ Gujarati
Binding Type : Paperback Book ‏
Total Pages :  204
ISBN-10 : 9384850810

ISBN-13 : 978-9384850814
Reading age : ‎ 14 years and above
Item Weight : ‎ 650 g
Dimensions : ‎ 20.3 x 25.4 x 4.7 cm
Country of Origin : ‎ India

1000 in stock

SKU: Soul - Gujarati

Product Description

ઇતિહાસમાં પહેલી વાર, આત્માનાં અસ્તિત્વનું વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ

આત્મા અને તેની અસીમિત શક્તિઓનો પોતાની ભીતર અનુભવ કરો

આ પુસ્તકમાં :

–     મન, બુદ્ધિ અને અહંકારના મિકેનિઝમની સાથોસાથ મનુષ્યની પૂરી સિસ્ટમને સમજાવવામાં આવી છે

–     તમારા વિચારવાના અને કરવાના સંપૂર્ણ વિજ્ઞાનને સમજાવ્યું છે

–     આત્મા અને તેની શક્તિઓનું ભગવદ્ગીતાના આધાર પર વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે

–     કોણ પોતાના આત્માની કેટલું નજીક છે એ જાણવાના સરળ ટેસ્ટ આપવામાં આવ્યા છે

–     આત્મા અને તેની અસીમિત શક્તિઓને સહારે જીવનને બહેતર કઈ રીતે બનાવવું એ સમજાવવામાં આવ્યું છે

આ પુસ્તક અંગ્રેજી, હિંદી, મરાઠી અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.

લેખક વિશે:

દીપ ત્રિવેદીએ “હું મન છું”, “હું કૃષ્ણ છું”, “101 સદાબહાર વાર્તાઓ” અને “3 આસાન સ્ટેપ્સમાં જીવનને જીતો” જેવાં ઘણાં બેસ્ટસેલિંગ પુસ્તકો લખ્યાં છે. તેઓ સ્પિરિચ્યુઅલ સાયકો-ડાયનેમિક્સનાં પાયોનિયર છે અને એમણે મનુષ્યજીવનને બહેતર બનાવવાના ઉદ્દેશ્યથી કેટલાંય વર્કશૉપ્સ પણ કંડક્ટ કર્યા છે. દીપ ત્રિવેદીની સહુથી મોટી વિશેષતા એ છે કે એમને વાંચવા અને સાંભળવા-માત્રથી મનુષ્યમાં આમૂલ સકારાત્મક પરિવર્તન આવી જાય છે.